મોરબીના સૌપ્રથમ ડેડીકેટેડ સ્પાઇન સર્જન ડો. કશ્યપ કાનાણીની સેવા ઉપલબ્ધ : એન્ડોસ્કોપી સહિતની સ્પાઈન સર્જરીની સેવા હવે ઘરઆંગણે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, હાથ-પગમાં ઝણઝણાટી, સાયટીકા અથવા લાંબા સમયથી ચાલતી સ્પાઇનની સમસ્યાથી પરેશાન છો ? આ બીમારીઓની સચોટ સારવાર અને સર્જરી માટે મોરબીના લોકોને મેગાસિટીમાં ધક્કા ખાવાની જરૂર નથી. હવે મોરબીવાસીઓને ઘરઆંગણે જ આ સેવાનો લાભ મળવાનો છે. મોરબીમાં સૌપ્રથમ વખત ડેડિકેટેડ સ્પાઇન સર્જન ડો. કશ્યપ કાનાણી (MBBS, M.S. Orthopaedics, FISS, FMIESS) દ્વારા 'Aspire Spine Care' કાર્યરત છે. દેશની વિવિધ નામાંકિત હોસ્પિટલોમાં બહોળો અનુભવ ધરાવતા ડો. કશ્યપ કાનાણી મોરબીમાં જ દર્દીઓને પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ દ્વારા મોરબીમાં જ સૌપ્રથમ વખત એન્ડોસ્કોપી અને દૂરબીનથી સ્પાઈન સર્જરી (Minimally Invasive & Endoscopic Spine Surgery) કરવામાં આવી રહી છે. તેઓ દ્વારા દરરોજ રવિવાર સિવાય ઓપીડી યોજવામાં આવે છે. ઓપીડીમાં શુ લાભ મળશે ?● એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી● મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી● નસના દબાણ માટે ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ● સાયટિકા● સ્લિપ્ડ ડિસ્ક● મણકો ખસી જવો● મણકાનું ફ્રેક્ચર● નસનું દબાણ● મણકાનું ઇન્ફેક્શન● સ્પાઇન સ્પેશિયાલીસ્ટની તપાસ● કમર અને ગરદનના દુઃખાવાનું માર્ગદર્શન ● યોગ્ય સારવાર અંગે સલાહ● પ્રારંભિક ઓળખ અને નિવારણ વિશે માહીતીઓપીડી સમય : સવારે 10થી 1 અને સાંજે 5થી 8Aspire Spine Careત્રીજા માળે,સમર્પણ ઇમેજિંગ સેન્ટર, જૈન દેરાસર સામે, કોટક મહિન્દ્રા બેન્ક પાછળ, શનાળા રોડ, મોરબીમો.8200565267