મોરબી અપડેટ: મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 30-09-2026 ના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે:જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)• કપાસઃ રૂ. 1812/-• ઘઉંઃ રૂ. 598/-• તલ: રૂ. 2341/-• મગફળી: રૂ. 1420/-• જીરુઃ રૂ. 4200/-• બાજરોઃ રૂ. 4478/-• ચણાઃ રૂ. 1326/-• એરંડા: રૂ. 1426/-• કાળા તલ: રૂ. 3250/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)• લીલા મરચાં: રૂ. 300/-• રીંગણા: રૂ. 500/-• કારેલા: રૂ. 400/-• ગુવાર: રૂ. 1500/-• ભીંડો: રૂ. 800/-• ટમેટા: રૂ. 520/-• કોબીજ: રૂ. 300/-• કાકડી: રૂ. 800/-• લીંબુ: રૂ. 3000/-• દુધી: રૂ. 300/-• સુકી ડુંગળી: રૂ. 900/-આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની આવક થવા પામી છે. જેમાં આજે 251 ક્વિન્ટલ ઘઉં, 428 ક્વિન્ટલ કપાસ, 61 ક્વિન્ટલ બાજરો, 112 ક્વિન્ટલ જીરું, 16 ક્વિન્ટલ ચણા, 32 ક્વિન્ટલ મગફળી, 10 ક્વિન્ટલ કાળા તલ, 3 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ છે. જ્યારે શાકભાજી વિભાગમાં સૌથી વધુ 216 ક્વિન્ટલ સુકી ડુંગળી અને 214 ક્વિન્ટલ ટમેટા સહિત કોબીજ (45 ક્વિન્ટલ), લીલા મરચાં (38 ક્વિન્ટલ), રીંગણા (30 ક્વિન્ટલ), લીંબુ (35 ક્વિન્ટલ), દુધી (30 ક્વિન્ટલ), કાકડી (24 ક્વિન્ટલ), ભીંડો (26 ક્વિન્ટલ), ગુવાર (17 ક્વિન્ટલ) અને કારેલા (18 ક્વિન્ટલ) ની આવક થઈ છે.#Morbi #MorbiMarketingYard #MorbiAPMC #BajarBhav #GujaratFarmers #Agriculture #MarketYard #MorbiUpdate #NewsUpdate #FarmersUpdate