મોરબી અપડેટ: મોરબીન ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 01/10/2026 ને ગુરુવારના રોજ અમુક વિસ્તારોમાં વાયર બદલવાની કામગીરીને પગલે વીજ પુરવઠો માટે બંધ રાખવામાં આવશે.જેમાં લખધીરપુર SS માંથી નીકળતા 11kV Somany IND ફીડર સવારે 08:00 થી સાંજે 07:00 વાગ્યા બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.