મોરબી અપડેટ: મોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોશી તેઓ સ્વ. સુરેશભાઈ ધીરજલાલ જોશી (લોખંડવાળા)ના પુત્ર, દીપકભાઈ ધીરજભાઈ જોશીના ભત્રીજા તથા હિરેનભાઈ સુરેશભાઈ જોશીના મોટાભાઈ અને હરનિશભાઈ જોશી (પત્રકાર)ના સાળાનું તારીખ 30-09-2026 ના રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા આવતીકાલે તારીખ 01-10-2026, ગુરુવારના રોજ સવારે 8:30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.