સમારકામની કામગીરીને પગલે સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશેમોરબી અપડેટ : આવતીકાલ તારીખ 30/09/2026 ને બુધવારના રોજ જેટકો દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે PGVCL ના મોરબી શહેર-3 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી મુનનગર ફીડરમાં સવારે 10:00 થી બપોરના 12:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ, તથા લાતી પ્લોટ 2, 3 અને 4 સહિતના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PGVCL #PowerCut #MoonNagar #GujaratNews