મોરબી : મોરબી તાલુકાના જેતપર રોડ પર પીપળી નજીક આવેલ ડેકોર ગોલ્ડ સિરામિક ફેકટરીમાં લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતી સુનિતાબેન ચેનસિંગ મેઘવાલ ઉ.19 નામની યુવતીનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.