વાંકાનેર (મોરબી અપડેટ) : વરડુસર નિવાસી નાથીબેન વિભાભાઈ ડાભી તેઓ વિભાભાઈ ડાભીના પત્ની, નરેશભાઈ ડાભી અને ગોપાલભાઈ ડાભીના માતાનું તારીખ 27-09-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 01-10-2026 ને ગુરુવારના રોજ તેમજ ઉત્તરક્રિયા (પાણીઢોળ) તારીખ 05-10-2026 ને સોમવારના રોજ તેઓના નિવાસસ્થાને વડુસર વાડીએ રાખવામાં આવ્યું છે.