સૌરાષ્ટ્ર અને કચ્છના પહેલા મુવમેન્ટ ડિસઓર્ડર અને પાર્કિન્સન નિષ્ણાંતની સેવા ઘરઆંગણે જ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને મુવમેન્ટ ડિસઓર્ડર્સ અને પાર્કિન્સન્સ જેવા જટિલ રોગોની સારવાર માટે નિષ્ણાંત તબીબની સેવા ઘરઆંગણે જ મળી રહે તેવા ઉદ્દેશ સાથે મોરબીમાં સ્ટર્લિંગ હોસ્પિટલ (રાજકોટ)ના કન્સલ્ટન્ટ મુવમેન્ટ ડિસઓર્ડર્સ (PDF) સ્પેશિયાલિસ્ટ ડો. દિપ ફળદુની ખાસ ઓપીડીનું આયોજન બુધવારે કરવામાં આવ્યું છે.રાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી મુવમેન્ટ ડિસઓર્ડર અને પાર્કિન્સન નિષ્ણાંત ડો. દિપ ફળદુ દ્વારા મોરબીમાં 23 સપ્ટેમ્બર 2026 ને બુધવારના રોજ સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી અથર્વ હોસ્પિટલ, એપલ હોસ્પિટલના ત્રીજા માળે, શનાળા રોડ, મોરબી ખાતે ઓપીડી રાખવામાં આવી છે. ડો. દિપ ફળદુ MBBS, MD (Medicine) અને DM (Neurology) ની ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. ત્યારબાદ તેમણે NIMHANS, બેંગલુરુથી કન્સલ્ટન્ટ મુવમેન્ટ ડિસઓર્ડર્સ (PDF) ની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ સૌરાષ્ટ્ર અને કચ્છના પહેલા મુવમેન્ટ ડિસઓર્ડર અને પાર્કિન્સન નિષ્ણાંત છે. તેઓ મુવમેન્ટ ડિસઓર્ડર્સ, પાર્કિન્સન્સ ડિસીઝ અને તેને લગતી ન્યુરોલોજીકલ બીમારીઓના નિષ્ણાંત છે અને આધુનિક સારવાર પદ્ધતિઓમાં નિપુણ છે. આ ઓપીડીનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો. ઓપીડી તા. 23 સપ્ટેમ્બરસમય : 11થી 1સ્થળ : અથર્વ હોસ્પિટલ,એપલ હોસ્પિટલના ત્રીજા માળે,ઉમિયા હોલ સામે,મહેશ હોટલવાળી શેરી,શનાળા રોડ, મોરબીરજિસ્ટ્રેશન માટેમો.7600470490વધુ માહિતી માટેમો.9574000692#Morbi #MorbiUpdate #SterlingHospital #DrDipPhaldu #Parkinsons #MovementDisorders #MorbiOPD #HealthNews