મોરબી અપડેટ : મૂળ ચાંચાપર હાલ મોરબી નિવાસી પુષ્પાબેન અરજણભાઈ બારૈયા (ઉંમર વર્ષ 76) તેઓ અરજણભાઈ બારૈયા (મો.નં. 98989 93753) ના પત્ની તથા સુરેશભાઈ બારૈયા (મો.નં. 96625 11954) અને રાજેશભાઈ બારૈયા (મો.નં. 98980 66753) ના માતાનું તારીખ 27/09/2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 29/09/2026 ને મંગળવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 07 થી 08 કલાકે તેમના નિવાસ સ્થાન ચાંચાપર ખાતે રાખવામાં આવ્યું છે.