બેંગકોક-પટ્ટાયા (4N/5D) : રૂ.23999માંથાઇલેન્ડ (7N/8D) : રૂ.55,999માંવિએતનામ(7N/8D) :રૂ.88,999માંમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે દિવાળીની રજાઓમાં વિદેશ પ્રવાસનું વિચારી રહ્યા છો ? તો રાજકોટમાં છેલ્લા 9 વર્ષથી કાર્યરત વન સ્ટોપ હોલિડેસ દ્વારા શાનદાર ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રવાસીઓ માટે થાઇલેન્ડ અને વિયેતનામ જેવા લોકપ્રિય દેશોના પ્રવાસ માટે આકર્ષક ઓફર્સ રજૂ કરવામાં આવી છે. દિવાળી વેકેશનમાં થાઇલેન્ડના સુંદર બીચથી લઈને વિયેતનામના પ્રખ્યાત સ્થળોની મુલાકાત માટે સંપૂર્ણ સુવિધાઓ સાથે આ વિશેષ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે. પરિવાર અને મિત્રો સાથે વિદેશમાં રજાઓ ગાળવા ઇચ્છતા સહેલાણીઓ માટે આ એક શ્રેષ્ઠ તક બની રહેશે. ------------------------------------------------------થાઇલેન્ડ આઇલેન્ડ એસ્કેપ (7 Nights / 8 Days)● ફૂકેત, કોહ સમુઇ અને ક્રાબીના સુંદર નજારાઓનો રોમાંચક અનુભવ● પ્રસ્થાન તારીખ: 6,7,8 અને 9 નવેમ્બર.● પેકેજ કિંમત: વ્યક્તિ દીઠ માત્ર ₹55,999/- થી શરૂ.● રોકાણની વિગત: ફૂકેત (2 રાત્રિ), કોહ સમુઇ (3 રાત્રિ), ક્રાબી (2 રાત્રિ).મુખ્ય આકર્ષણો:● ફૂકેતમાં એરપોર્ટથી હોટેલ ટ્રાન્સફર અને નાસ્તો.● સ્પીડબોટ દ્વારા ફી ફી (Phi Phi) આઇલેન્ડ ટૂર અને સ્નોર્કેલિંગનો રોમાંચક અનુભવ.● આઇલેન્ડ ફી સાથે આઇલેન્ડ પર લંચ.● કોહ સમુઇમાં નાસ્તો અને હાદ રિન્ (Haad Rin) બીચ પર ફૂલ મૂન પાર્ટી (પાર્ટી ટિકિટ અને શેરિંગ ટ્રાન્સફર સાથે).● ક્રાબીમાં નાસ્તા સાથે હોટેલ રોકાણ.● સ્પીડબોટ દ્વારા ક્રાબી 4 આઇલેન્ડ ટૂર, લંચ અને આઇલેન્ડ ફી.● ક્રાબી હોટેલથી એરપોર્ટ ટ્રાન્સફર.------------------------------------------------------વિયેતનામ દિવાળી સ્પેશિયલ એસ્કેપ (7 Nights / 8 Days)● વિયેતનામની સુંદર શેરીઓ અને જાદુઈ ક્રૂઝનો અનુભવ ● પ્રસ્થાન તારીખ: 6,7,8 અને 9 નવેમ્બર.● પેકેજ કિંમત: વ્યક્તિ દીઠ ₹88,999/- થી શરૂ.મુખ્ય આકર્ષણો: ● હનોઈ શહેરની મુલાકાત● હાલોંગ બે ક્રૂઝનો અદભુત અનુભવ● દાનાંગની સુંદરતા અને હો ચી મિન્હ સિટી.------------------------------------------------------બેંગકોક-પટ્ટાયા પેકેજ (4 Nights / 5 Days)● બીચ, સંસ્કૃતિ, એડવેન્ચર અને શોપિંગનો સંપૂર્ણ અનુભવ ● પ્રસ્થાન તારીખ: 6,7,8 અને 9 નવેમ્બર.● પેકેજ કિંમત: વ્યક્તિ દીઠ ₹23,999/- થી શરૂ.મુખ્ય આકર્ષણો:● કોરલ આઇલેન્ડ ટૂર.● પેરાગ્લાઇડિંગનો રોમાંચક અનુભવ.● બેંગકોક સિટી ટૂર.● સફારી વર્લ્ડ અને મરીન પાર્કની મુલાકાત.● આરામદાયક હોટેલ રોકાણ અને તમામ ભોજન (All Meals) નો સમાવેશ.● એરપોર્ટ અને ઇન્ટરસિટી ટ્રાન્સફર સુવિધા.------------------------------------------------------વન સ્ટોપ હોલીડેસ226- ધ સિટી સેન્ટર, રૈયા રોડ, રાજકોટ હેમાંગ મોદીમો.9213692135ઇમેઇલ: admin@onestopholidays.coવેબસાઇટ: www.onestopholidays.co