9 કેરેટ જ્વેલરી, 9 કેરેટ રોઝ ગોલ્ડ જ્વેલરી, 14 કેરેટ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું એવું કલેક્શન હશે, કે જેની ચમક તમારા શણગારને લગાવી દેશે ચાર ચાંદ : એક્ઝિબિશન 29-9-2026થી 1-10-2026 (મંગળવારથી શુક્રવાર) સુધી જ ચાલશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગુંજતું નામ જે.પી. જવેલર્સ સૌપ્રથમવાર શહેરમાં ગ્રાન્ડ એક્ઝિબિશનનુ આયોજન કરવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન માત્ર ખરીદી કરવા પૂરતું સીમિત નહીં હોય, પરંતુ ગ્રાહકોને અદભુત કારીગરીનો નમૂનો જોવા અને નવી આકર્ષક ડિઝાઇન્સ પસંદ કરવા માટેનું એક વિશેષ પ્લેટફોર્મ હશે. અહીં 9 કેરેટ જ્વેલરી, 9 કેરેટ રોઝ ગોલ્ડ જ્વેલરી, 14 કેરેટ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું અફલાતૂન કલેક્શન હશે. જે પહેરનારની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. જ્વેલરી ક્ષેત્રે પોતાની પારદર્શિતા અને ગ્રાહકો પ્રત્યેના સમર્પણથી મોરબીવાસીઓના હૃદયમાં આગવું સ્થાન ધરાવતા જે.પી. જ્વેલર્સ ખાતે આ એક્સક્લુઝિવ એક્ઝિબિશન 29-9-2026થી 1-10-2026 (મંગળવારથી શુક્રવાર) સુધી જ ચાલશે. જો તમે પણ જ્વેલરીના સાચા પારખું છો અને તમારા અથવા તમારા પ્રિયજનો માટે કંઈક અનોખું ખરીદવા માંગો છો, તો સવારે 10:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી આ અદભુત પ્રદર્શનની મુલાકાત લઈ શકશો.📍કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.9978946000મો.9898033685મો.7201946000