એન્ટિક જ્વેલરીના મેકિંગ ચાર્જ માત્ર 9% થી શરૂ : દરેક એન્ટિક જ્વેલરીની ખરીદી પર એક ફ્રી ગોલ્ડ કોઈન ફ્રી : ડાયમંડ અને રોઝ ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જ પર સીધું 50% ડિસ્કાઉન્ટ : આવતીકાલે તા.28થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે એક્ઝિબિશનમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે શાનદાર આભૂષણોનો ખજાનો લઈને સિગ્નેટ જ્વેલર્સ (Sygnet Jewels) આવી રહ્યું છે. મોરબીવાસીઓને કંઈક નવું અને આકર્ષક આપવાના હેતુથી નવું એન્ટિક જ્વેલરી કલેક્શન 'રિવાયત' આવતીકાલે (RIWAAYAT) ખાસ લોન્ચ કરવામાં આવશે.આ એક્ઝિબિશન સતત 3 દિવસ સુધી ચાલશે.તા. 28, 29 અને 30 સપ્ટેમ્બરે સવારે 10:00 AM થી સાંજે 7:00 PM સુધી મોરબી એક્ઝિબિશન ગેલેરી, પહેલો માળ, ગોકુલ બેકરીની ઉપર, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી ખાતે એક્ઝિબિશન યોજાનાર છે. અહીં ગોલ્ડ, ડાયમંડ અને સિલ્વરના અદભુત, લાઈટવેઈટ અને એન્ટિક ઘરેણાંની વિશાળ શ્રેણી જોવા મળશે. આ એક્ઝિબિશનમાં ગ્રાહકો માટે અનેક આકર્ષક ઓફર્સ રાખવામાં આવી છે. જો તમે એન્ટિક જ્વેલરીની ખરીદી કરો છો, તો તેના પર મેકિંગ ચાર્જ માત્ર 9% થી શરૂ થાય છે અને સાથે જ એન્ટિક જ્વેલરીની ખરીદી પર એક ફ્રી ગોલ્ડ કોઈન પણ ભેટમાં આપવામાં આવશે. આ ઉપરાંત, જો તમે ડાયમંડ અથવા રોઝ ગોલ્ડ (Rose Gold) જ્વેલરી ખરીદો છો, તો તેના મેકિંગ ચાર્જ પર સીધું 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ શાનદાર ઓફર્સનો લાભ લેવા માટે એક્ઝિબિશનની મુલાકાત લેવી જ રહી.📍મોરબી એક્ઝિબિશન ગેલેરીપહેલો માળ, ગોકુલ બેકરી ઉપર,બાપા સીતારામ ચોક,રવાપર રોડ, મોરબીમો.9512413000