લીંબુંના ભાવ આસમાને પહોંચ્યા, પ્રતિ મણના રૂ. 3400 બોલાયામોરબી અપડેટ : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 26-09-2026 ને શનિવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસઃ રૂ. 1870/-ઘઉઃ રૂ. 600/-મગફળીઃ રૂ. 1452/-જીરું: રૂ. 4100/-બાજરોઃ રૂ. 528/-ચણાઃ રૂ. 1283/-તુવેરઃ રૂ. 1100/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 260/-રીંગણા: રૂ. 280/-કારેલા: રૂ. 350/-ગુવાર: રૂ. 1300/-ભીંડો: રૂ. 800/-ટમેટા: રૂ. 500/-કોબીજ: રૂ. 360/-કાકડી: રૂ. 800/-લીંબુ: રૂ. 3400/-દુધી: રૂ. 260/-સુકી ડુંગળી: રૂ. 900/-આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની આવક થવા પામી છે. જેમાં આજે 378 ક્વિન્ટલ ઘઉં, 123 ક્વિન્ટલ જીરુંની આવક, 180 ક્વિન્ટલ કપાસની આવક, 55 ક્વિન્ટલ બાજરાની આવક, 96 ક્વિન્ટલ મગફળીની આવક, 20 ક્વિન્ટલ તુવેરની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi