મોરબી અપડેટ: મોરબી નિવાસી દક્ષાબેન (ઇલુબેન) બકુલભાઈ ભટ્ટ તે બકુલભાઈ ભટ્ટ (અમરેલી)ના પત્ની, સનતભાઇ નર્મદાશંકર ભટ્ટના દિકરી, નીરજભાઈ સનતભાઇ ભટ્ટ (મોરબી બ્રહ્મસમાજ અગ્રણી, પ્રભારી હળવદ શહેર ભાજપ, પૂર્વમંત્રી મોરબી જીલ્લા ભાજપ), શર્મિલાબેન દીપકકુમાર જોશી તેમજ ધ્વનીબેન કમલકુમાર પંડ્યાના બહેનનું તારીખ 21/9/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 26/9/2026ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે 'માતૃછાયા', આનંદ નગર શેરી નંબર 2, શનાળા બાયપાસ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.