મોરબી અપડેટ: મૂળ નાનારામપર નિવાસી ભવાનભાઈ અરજણભાઈ દેત્રોજા (ઉંમર વર્ષ 95) તેઓ મનસુખભાઈ દેત્રોજા, દિનેશભાઈ દેત્રોજા, ભરતભાઈ દેત્રોજા અને જ્યોત્સનાનાબેન કાંતિભાઈ અમૃતિયાના પિતા તેમજ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના સસરાનું તારીખ 24/09/2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા આવતીકાલે તારીખ 25/09/2026 ને શુક્રવારના રોજ સવારે 7:30 કલાકે તેમના નિવાસસ્થાન, કિશન પાર્ક 3, સત્યમ વિદ્યાલય પાસે, નાની કેનાલ રોડ, મોરબી ખાતેથી નીકળશે.