વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રહેતા નીતિનભાઈ દિલીપભાઈ ગોહિલ ઉ.26 નામના યુવકે ગઈકાલે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.