મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત Gigwell સર્વિસમાં 10 લેડીઝ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયુ છે. લેડીઝ સ્ટાફ - 10વર્ક : કોમ્પ્યુટર વર્ક, કસ્ટમર સાથે ફોન પર વાતચીતઅનુભવી/ફ્રેશર્સ બન્ને આવકાર્યહિન્દી, અંગ્રેજી અને કોમ્પ્યુટર નોલેજ જરૂરીજોબ ટાઈમ : 9થી 6:30સેલેરી : 10થી 15 હજારએડ્રેસ : Gigwell સર્વિસ, ઓફિસ નં.416, ગોલ્ડન માર્કેટ, રવાપર તળાવ પાસે, મોરબીમો.7575024245