મોરબી અપડેટ: આદિત્ય ઘનશ્યામભાઈ જાકાસણીયા (ઉંમર વર્ષ 19) તેઓ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયા અને ઘનશ્યામભાઈ ગોરધનભાઈ જાકાસણીયાના પુત્ર તથા દિનેશ જાકાસણીયા, કિશોર જાકાસણીયા અને સંજય જાકાસણીયાના ભત્રીજાનું તારીખ 20/09/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની અંતિમયાત્રા કાલે 22/09/2026 ને મંગળવારના રોજ સવારે 10:30 કલાકે તેમના નિવાસ સ્થાન બી -104, સોમપોલ PRL કોલોની, સિંધુભવન, થલતેજથી નીકળી શીલજ સ્મશાનભૂમિ, શીલજ ખાતે જશે. મોબાઈલ નંબર 76230 13413, 76000 04285