દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને એ ટુ ઝેડ સુવિધા સાથેના પેકેજ, જેમાં ફ્લાઇટથી લઈને હોટેલ અને સાઈટસીન સહિતની તમામ સુવિધાઓ સામેલમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : આગામી દિવાળીની રજાઓ વિદેશમાં પરિવાર અને મિત્રો સાથે ગાળવા માંગતા મોરબીવાસીઓ માટે 'હિમાલય હોલીડે' થાઈલેન્ડ, બાલી અને વિયેતનામના પેકેજ લઈને આવ્યું છે. જેમાં ફ્લાઇટથી લઈને હોટેલ અને સાઈટસીન સહિતની તમામ સુવિધાઓ આવરી લેવામાં આવી છે.--------------------------------------------------------દિવાળી સ્પેશિયલ થાઈલેન્ડ ફેમિલી ટુર (8 નાઈટ - 9 દિવસ)● તારીખ: 05 નવેમ્બર થી 14 નવેમ્બર 2026● પેકેજ કિંમત: 1,25,000/- પ્રતિ એડલ્ટ (ડબલ શેરિંગ)થી શરૂફ્લાઇટની વિગતો (એર ઇન્ડિયા):● 05 NOV 2026: અમદાવાદ (20:30) થી દિલ્હી (22:20) - AI 810● 06 NOV 2026: દિલ્હી (02:00) થી ફૂકેટ (08:05) - AI 2378● 14 NOV 2026: બેંગકોક (15:10) થી દિલ્હી (18:30) - AI 2356● 14 NOV 2026: દિલ્હી (20:30) થી અમદાવાદ (22:20) - AI 2545હોટેલ રોકાણ વિગતો:● ફૂકેટ (4 નાઈટ): Ramada by Wyndham Phuket Deevana અથવા સમાન હોટેલ (ચેક-ઇન 06-11-2026, ચેક-આઉટ 10-11-2026).● ક્રાબી (2 નાઈટ): Deevana Plaza Krabi Aonang અથવા સમાન હોટેલ (ચેક-ઇન 10-11-2026, ચેક-આઉટ 12-11-2026).● બેંગકોક (2 નાઈટ): BAIYOKE SKY HOTELર (Sky Zone) અથવા સમાન હોટેલ (ચેક-ઇન 12-11-2026, ચેક-આઉટ 14-11-2026).મુખ્ય સાઈટસીન આકર્ષણો:● જેમ્સ બોન્ડ આઇલેન્ડ (લંચ અને બોટ ફી સાથે)● ફૂકેટ સિટી ટુર અને ટાઈગર કિંગડમ● સ્પીડબોટ દ્વારા ફી ફી આઇલેન્ડ ટુર (લંચ સાથે)● રાફ્ટિંગ પેકેજ B2 (મંકી કેવ, 5 kms વ્હાઇટ વોટર રાફ્ટિંગ, લંચ, 30 મિનિટ ATV રાઇડ, 30 મિનિટ એલિફન્ટ ટ્રેકિંગ, ઝિપલાઈન ફ્લાઈંગ ફોક્સ)● લોંગટેલ બોટ દ્વારા 04 આઇલેન્ડ ટુર (ડિનર સાથે)● બેંગકોક સિટી ટુર + ટેમ્પલ ટુર અને સ્કાય વોક● પ્રિન્સેસ ડિનર ક્રુઝ● સફારી વર્લ્ડ અને મરીન પાર્ક (લંચ સાથે)● ફૂકેટ એરપોર્ટથી હોટેલ અને અન્ય ઇન્ટરસિટી ટ્રાન્સફર લક્ઝરી વાન (10 pax) દ્વારા પ્રાઇવેટ ધોરણે.--------------------------------------------------------બાલી સ્પેશિયલ ટુર (6 નાઈટ - 7 દિવસ)● તારીખ: 17 October, 3-5-6-10-12-14 November● પેકેજ કિંમત (પ્રતિ વ્યક્તિ): * ઓપ્શન 1: 70600/- * ઓપ્શન 2: 71700/- * ઓપ્શન 3: 73500/-થી શરૂફ્લાઇટની વિગતો (VietJet Airline):● અમદાવાદથી રીટર્ન એરફેર શામેલ છે (વિસ્તૃત સમયપત્રક આપેલ નથી).હોટેલ રોકાણ વિગતો (નીચેનામાંથી કોઈપણ 1 ઓપ્શન):● ઓપ્શન 1: Kuta માં 4 નાઈટ (Golden Tulip અથવા સમાન) અને Jimbaran માં 2 નાઈટ (Royal Tulip અથવા સમાન).● ઓપ્શન 2: Kuta માં 4 નાઈટ (Anathera Resort Kuta અથવા સમાન) અને Ubud માં 2 નાઈટ (Samakhya Villa અથવા સમાન).● ઓપ્શન 3: Legian માં 4 નાઈટ (Fairfield by Marriott Legian અથવા સમાન) અને Ubud માં 2 નાઈટ (Sathala by Marriott અથવા સમાન).મુખ્ય સાઈટસીન આકર્ષણો:● બાલી આગમન પર હારતોરા સાથે સ્વાગત.● ફૂલ ડે વોટર સ્પોર્ટ્સ (જેટ સ્કી, બનાના બોટ, પેરાસેલિંગ).● ઉલુવાતુ ટેમ્પલ ટુર.● ઉબુદ ટુર (My Swing દ્વારા સ્વિંગ, કોફી પ્લાન્ટેશન, સેલુક માસ વિલેજ).● બેડુગુલ ટુર (ઉલુન દાનુ ટેમ્પલ) અને તનાહ લોટ સનસેટ.● તમામ સાઈટસીન અને ટ્રાન્સફર પ્રાઇવેટ ધોરણે.--------------------------------------------------------વિયેતનામ વિથ ફૂ ક્વોક આઈલેન્ડ ટુર (8 નાઈટ - 9 દિવસ)● પ્રસ્થાન તારીખો: 29 નવેમ્બર, 22 જાન્યુઆરી, 28 ફેબ્રુઆરી● પેકેજ કિંમત: 1,44,990/- પ્રતિ વ્યક્તિથી શરૂફ્લાઇટની વિગતો:● અમદાવાદથી તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શામેલ છે.હોટેલ રોકાણ વિગતો (4 Star Accommodation):● દા નાંગ (3 નાઈટ): EDEN OCEAN અથવા સમાન● હનોઇ (2 નાઈટ): A25 - PREMIUM HOTEL અથવા સમાન● ફૂ ક્વોક (3 નાઈટ): VINHOLIDAY FIESTA અથવા સમાન● હા લોંગ બે ક્રુઝ (ડે ટુર): HALORA METTA CRUISEમુખ્ય સાઈટસીન આકર્ષણો અને ઇન્ક્લુઝન:● હનોઇ સિટી ટુર અને ટ્રેન સ્ટ્રીટ વિઝિટ● ક્રુઝ પર ફૂલ ડે અને ક્રુઝ એક્ટિવિટીઝ● દા નાંગ સિટી ટુર અને કેમ થાન્હ કોકોનટ વિલેજ● બાના હિલ્સ અને ગોલ્ડન બ્રિજની ફૂલ ડે ટ્રીપ● હોઇ આન એન્શિયન્ટ ટાઉન વિઝિટ● ગ્રાન્ડ વર્લ્ડ + વિનવન્ડર થીમ પાર્ક + વિનસફારી● કેબલ કાર સાથે 4 આઇલેન્ડ ટુર● હોટેલમાં 8 કોન્ટિનેન્ટલ બ્રેકફાસ્ટ અને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં 7 ડિનર● ઉપર દર્શાવેલ તમામ સ્થળોની એન્ટ્રી ટિકિટ અને વિયેતનામ ટુરિસ્ટ વિઝા શામેલ છે● ટુર ગાઈડની ટિપ અને ટુર દરમિયાન દરરોજ વ્યક્તિ દીઠ 1 બોટલ મિનરલ વોટર શામેલ છે● દરરોજ લોકલ વિયેતનામીઝ (અંગ્રેજી બોલતા) ગાઈડ સાથે રહેશે--------------------------------------------------------અન્ય ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટુર પણ ઉપલબ્ધ --------------------------------------------------------આ શાનદાર ટુર પેકેજનું બુકિંગ અત્યારે જ કરાવીને તમારા તહેવારોને યાદગાર બનાવો.હિમાલય હોલીડેશોપ નં. 77, ત્રીજો માળ,કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબી.મો.9725331098મો.9726431098મો.9723231098#Morbi #MorbiUpdate #HimalayaHoliday #ThailandTour #PhuketKrabi #BangkokTour