મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સેગા ગ્રેનિટો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા અમિતભાઇ રામસેવક ઉ.25 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં પોતાના લેબર કોલોનીના રૂમ ખાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.