મોરબી અપડેટ ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આવેલી પ્રખ્યાત ફર્મ CA B.B. KALARIA & CO. માં Audit, Income Tax, ROC અને GST વિભાગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ ઇમેઇલ કરવા જણાવાયુ છે.● Audit, Income Tax, ROC અને GST - 4 (2M/2F)લાયકાત અને અનુભવ : આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોનું એજ્યુકેશન B.Com, M.Com અથવા CA/CS/ICWA Inter હોવું જરૂરી છે. અનુભવી ઉમેદવારોને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.સ્કીલ : ઉમેદવાર પાસે Excel, Tally, Miracle અને Profit NX જેવા સોફ્ટવેરમાં કામ કરવાની સ્કીલ હોવી આવશ્યક છે.પગાર ધોરણ : પસંદગી પામનાર ઉમેદવારોને તેમના અનુભવના આધારે ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ ધોરણો મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે.B.B. KALARIA & COશિવમ કોમ્પ્લેક્ષ, ચોથો માળ, શકાય મોલ પાસે, શનાળા રોડ, મોરબીમિતાબેનમો.7069230134ઈમેલ એડ્રેસ: contact@bbkalaria.in સંપર્ક કરવાનો સમય: બપોરે 3:00 PM થી સાંજે 06:30 PM સુધી