મુંબઈના લોટસ જ્વેલર્સ અને સુરતનું રૂવેરી જવેલર્સ એકથી એક ચડિયાતું કલેક્શન એક્ઝિબિશનમાં સૌના મન મોહી લેશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લગ્નગાળો હોય કે ઘરનો કોઈ ખાસ પ્રસંગ, દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તેના આભૂષણો સૌથી અલગ અને આકર્ષક હોય. મોરબીની જનતાની આ જ ઈચ્છા પૂરી કરવા માટે શહેરમાં ભવ્ય 'મહારાણી જ્વેલરી એક્ઝિબિશન' શરૂ કરવામાં આવ્યું છે.આ પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશનમાં મુંબઈના પ્રખ્યાત લોટસ જ્વેલર્સ અને સુરતથી રૂવેરી જવેલર્સ એકસાથે મળીને અદભુત કલેક્શનનો ખજાનો રજૂ કરવા જઈ રહ્યા છે. ગ્રાહકોને અહીં અવનવી, આધુનિક અને ટ્રેન્ડિંગ જ્વેલરી નિહાળવા અને ખરીદવાનો ઉત્તમ લહાવો મળશે.અહીં તમને જ્વેલરીની વિશાળ અને પ્રીમિયમ રેન્જ જોવા મળશે● પ્રીમિયમ બ્રાઇડલ કલેક્શન● રિયલ ડાયમંડ કલેક્શન● પોલકી ડાયમંડ કલેક્શન● મોઝો ડાયમંડ કલેક્શન● રોઝ ગોલ્ડ કલેક્શન● પ્રીમિયમ એન્ટિક કલેક્શન● પ્લેટિનિયમ કલેક્શન● લેબગ્રોવન ડાયમંડએક્ઝિબિશનની વિગતો:● તારીખ: 19,20, 21● સમય: સવારે 10થી સાંજના 8 સુધી● સ્થળ: મોરબી એક્ઝિબિશન ગેલેરી, ગોકુલ બેકરી ઉપર, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી● વધુ માહિતી માટે: 9796959196તો આપના પરિવાર અને મિત્રો સાથે આ ભવ્ય એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં અને આપના મનગમતા આભૂષણોની ખરીદી કરો.#Morbi #MorbiUpdate #MaharaniJewelleryExhibition #JewelleryExhibition #GoldJewellery #DiamondJewellery #LotusJewellers #ChoksiBrothers #MorbiNews #PremiumJewellery