સેટ- નેકલેસ પર 15% OFF, પર્સમાં 20% OFF, વોચ-બ્રેસલેટ-ઈયરિંગ પર 10% OFF, આઇકોનીક મશીન ઉપર 15% OFFઓફર્સ તા.25 સુધી જ ચાલશે : નવરાત્રીનું સ્પેશિયલ કલેક્શન આવી ગયું છે મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ): મોરબીની બહેનો માટે લેડીઝ એસેસરીઝના વન સ્ટોપ સોલ્યુશન એવા 'લેડી ફેશન'માં તા.25 સપ્ટેમ્બર સુધી ખાસ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અનેક આઇટમો ઉપર 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ શોપિંગ કરવા પધારો. મોરબીના બાપા સીતારામ ચોકમાં કાર્યરત 'લેડી ફેશન' એક અત્યંત ભવ્ય શો-રૂમ છે, છતાં અહીં દરેક વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવમાં મળે છે. અહીં કોસ્મેટિક વસ્તુઓ, કિડઝ એસેસરીઝ, હેર કેર & મશીન, જવેલરી, પર્સ, પરફ્યુમ, બ્યુટી કેર, રંગબેરંગી બેંગલ્સ, હેર ક્લિપ્સ, રીબન્સ અને સ્ક્રન્ચીસ જેવી અનેક વસ્તુઓનો ખજાનો ઉપલબ્ધ છે. કેઝ્યુલ વેરથી લઈ વેડિંગ વેરની તમામ એસેસરીઝ અહીં મળશે. ખાસ કરીને છાબ અને આણા તેમજ દુલ્હનની તમામ વસ્તુઓની વિશાળ વેરાયટી પણ અહીં ઉપલબ્ધ છે. આ સાથે નવરાત્રી માટે પણ અહીં એકદમ નવું કલેક્શન આવી ગયું છે.અહીં થોડા દિવસો માટે સ્પેશિયલ સેલ શરૂ છે. જેમાં સેટ- નેકલેસ પર 15% OFF, પર્સમાં 20% OFF, વોચ-બ્રેસલેટ-ઈયરિંગ પર 10% OFF, આઇકોનીક મશીન ઉપર 15% OFF મળશે. આ ઉપરાંત અહીં Colorbar, Faces Canada, Maybelline, SUGAR Cosmetics, Plum, L'Oréal, Pilgrim સહિતની બ્રાન્ડની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. તો આ શાનદાર ઓફરનો લાભ લેવા તમારા પરિવાર કે મિત્રો સાથે આજે જ આ સ્થળની વિઝિટ કરવાનું ચૂકતા નહિ.સરનામું : લેડી ફેશનસમ્રાટ જવેલર્સની સામે,ઈંડસઇન્ડ બેન્કની ઉપર,બાપા સીતારામ ચોક,રવાપર રોડ, મોરબીમો.7567554540#Morbi #MorbiUpdate #LadyFashionMorbi #WomensDayOffer #MorbiShopping #Jewellery #Cosmetics #BridalCollection #MorbiBusiness #LadiesAccessories