કુર્તિ, વન પીસ, ચોલી, જીન્સ અને ટોપ સહિતની પ્રોડક્ટ પર ઓફર લાગુ : ઓફર થોડા દિવસ માટે જ, વહેલા તે પહેલાંમોરબી અપડેટ ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના રવાપર રોડ પર, ચકિયા હનુમાન પાસે કાર્યરત SASA NX શોરૂમમાં હાલમાં ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તમામ ફેશનેબલ આઇટમો પર સીધું ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.આજના આધુનિક સમયમાં દરેક યુવતી અને મહિલાઓ ટ્રેન્ડી કપડાં પહેરવાનો શોખ ધરાવે છે, ત્યારે તેમના આ શોખને પૂરો કરવા SASA NX માં કુર્તિ, વન પીસ, ચોલી, જીન્સ અને ટોપનું એકદમ આકર્ષક કલેક્શન મુકવામાં આવ્યું છે. અહીં ઉપલબ્ધ કપડાંની ડિઝાઇન અને કલર કોમ્બિનેશન અદભુત છે, જે તમને પહેલી જ નજરમાં ચોક્કસપણે પસંદ આવી જશે. સૌથી મોટી વાત એ છે કે આટલું પ્રીમિયમ કલેક્શન હવે અડધી કિંમતે એટલે કે 50% ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું છે.તમારા વોર્ડરોબને નવા અને ટ્રેન્ડી કપડાંથી સજાવવા માટે આ એક સુવર્ણ તક છે. આ એક લીમીટેડ ટાઈમ ઓફર છે, એટલે કે ઓફર મર્યાદિત સમય માટે જ માન્ય રહેશે. તો ઓફર પૂરી થાય તે પહેલા આજે જ તમારા પરિવાર અને મિત્રો સાથે SASA NX ની મુલાકાત લો અને તમારા મનપસંદ કપડાંની અડધી કિંમતે ખરીદી કરો.📍SASA NXનાઇસ & ન્યુ સામે,ચકિયા હનુમાનની પાસે,રવાપર રોડ, મોરબીમો.9664691665#Morbi #MorbiUpdate #SASANX #Fashion #WomensWear #Kurti #Jeans #OnePiece #Shopping #DiscountOffer #MorbiShopping #GujaratNews