મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) :મોરબીમાં કાર્યરત દેશની સૌથી મોટી અને ખ્યાતનામ જ્વેલર્સ બ્રાન્ડ 'તનિષ્ક'માં સેલ્સમેન અને સેલ્સગર્લની 15 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે. સેલ્સમેન/સેલ્સગર્લ્સ -15 (M/F)● ઉમેદવારનું શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે.● ઉમેદવારનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવું જોઈએ.● કોમ્પ્યુટર તેમજ અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત છે (અંગ્રેજી ભાષા જાણતા ઉમેદવારોને વિશેષ અગ્રીમતા આપવામાં આવશે).● અનુભવી તેમજ બિનઅનુભવી (ફ્રેશર) બંને પ્રકારના ઉમેદવારો અરજી કરી શકે છે.આકર્ષક પગાર અને ઈન્સેન્ટીવકંપનીના ધારાધોરણ મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે. પગાર ઉપરાંત સારું પરફોર્મન્સ આપનાર ઉમેદવારોને વધારાનું ઈન્સેન્ટીવ પણ પૂરું પાડવામાં આવશે.ઇન્ટરવ્યુ અને સંપર્કની વિગતોનોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના પાસપોર્ટ સાઈઝ ફોટા અને બાયોડેટા (રિઝ્યુમ) સાથે રૂબરૂ ઈન્ટરવ્યુ માટે નીચે આપેલા સરનામે જવાનું રહેશે.સરનામું: તનિષ્ક, રામ ચોક, શનાળા રોડ, મોરબી. : મો.6352690844મો.9974126636#Morbi #MorbiUpdate #MorbiNews #TanishqMorbi #JobVacancyMorbi #MorbiJobs #SalesmanJob #SalesgirlJob #JobOpening #Employment #TanishqJewellery