મોરબી અપડેટ : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ ઝરમર વરસાદ યથાવત છે. સવારમાં 6થી 10 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ હળવદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ● હળવદ: સવારે 6 થી 8 માં 3 mm અને 8 થી 10 માં 9 mm મળીને સૌથી વધુ કુલ 12 mm વરસાદ નોંધાયો છે● વાંકાનેર: સવારે 6 થી 8 માં 3 mm અને 8 થી 10 માં 5 mm મળીને કુલ 8 mm વરસાદ નોંધાયો છે ● ટંકારા: સવારે 8 થી 10 ના બે કલાકમાં 6 mm પડ્યો છે ● મોરબી: સવારે 6 થી 8 માં 2 mm અને 8 થી 10 માં 3 mm મળીને કુલ 5 mm વરસાદ નોંધાયો છે.● માળિયા: સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો નથી, એટલે કે 0 mm છે.#MorbiUpdate #Morbi #RainUpdate #MorbiRain #GujaratRain #Halvad #Wankaner #Tankara #Maliya #Monsoon2026 #WeatherUpdate