મોરબી : મોરબી શહેરની અવની ચોકડી પાસે ગત તા.8 સપ્ટેમ્બરના રોજ જીજે - 03 - પીઆર - 2603 નંબરની એક્સયુવી કારના ચાલકે બાઈક લઈને પસાર થઇ રહેલા ધીરજભાઈ ખોડાભાઈ પરમાર ઉ.25 રહે.બોરિયાપાટી, ઠુંઠાની વાડી, કેનાલ રોડ, મોરબી તેમજ તેમના ભાઈને હડફેટે લઇ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.