મોરબી અપડેટ: મોરબી નિવાસી ધર્મેશભાઈ જગજીવનભાઈ કૈલા (ઉંમર વર્ષ 43) તેઓ જગજીવનભાઈ પ્રભુભાઈ કૈલાના પુત્ર, રામજીભાઈ કૈલા અને ભરતભાઈ કૈલાના ભત્રીજા, હિતેશભાઈ કૈલા અને દિલીપભાઈ કૈલાના ભાઈ તથા સ્વિમ કૈલાના પિતાનું તારીખ 13/09/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17/09/2026 ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસ સ્થાન, યદુનંદન 23, સીટી મોલ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.