મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હોન્ડા મોટરસાયકલ & સ્કૂટર (ઇં) પ્રા.લિ. ના ઓથોરાઇઝડ ડીલર વિનાયક હોન્ડામાં 14 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રીઝયુમ તા.15 સપ્ટેમ્બર સુધીમાં ઇમેઇલ કરવા જણાવાયું છે. ● રીસેપ્શનિસ્ટ -2 ગ્રેજ્યુએટ તથા કોમ્પ્યુટરના જાણકાર● સેલ્સ એક્ઝિક્યુટિવ - 5ગ્રેજ્યુએટ અને કોમ્પ્યુટરનું જ્ઞાન અનુભવીને પ્રાથમિકતાસેલરી + ઇન્સેન્ટીવ ● કોમ્પ્યુટર ઓપરેટર -2 MS Office ના જાણકાર ● પીડીઆઇ ટેકનિશિયન -5 ITI નો અભ્યાસ ટુ વ્હીલરના કામમાં અનુભવવિનાયક હોન્ડાશનાળા રોડ, મોરબીમો.9213009170ઈ-મેઈલ: smanger700@gmail.com