આયુર્વેદિક વસ્તુઓ, શુદ્ધ તેલ, માટીના વાસણો અને ફૂલ-છોડના રોપા એક જ સ્થળેથી મળી રહેશેમોરબી અપડેટ: મોરબીમાં નવરંગ નેચરલ ક્લબ દ્વારા આવતીકાલ તા.13/9/2026ને રવિવારે રાહત ભાવે વિવિધ જીવનજરૂરી અને પ્રાકૃતિક વસ્તુઓના વેચાણ માટે ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમની વિગતો:તારીખ: 13/9/26 (રવિવાર)સમય: સવારે 8 થી 1 વાગ્યા સુધીસ્થળ: સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી.રાહત ભાવે મળતી વસ્તુઓની યાદી:રોપા અને બિયારણ: 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો અને ગલગોટાના કલમી રોપા, શાકભાજીના બિયારણ, દેશી ખાતર.આયુર્વેદિક અને ઔષધિ: હાથે ખાંડેલા પાવડર, ચૂર્ણ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, સંચળ પાવડર, શુદ્ધ મધ, દંતમંજન, આયુર્વેદિક દવાઓ.જીવનજરૂરી વસ્તુઓ: એલોવેરા, લીમડા, અરીઠા અને શિકાકાઈના સાબુ, શેમ્પૂ, કોફી, સ્ક્રબ, અગરબત્તી, ધૂપ, ગૂગળ, કપૂર, હવન સામગ્રી, દેશી ખાંડ, ગોળ, મસાલા, પાપડ, ખાખરા, છાશ.શુદ્ધ તેલ અને ખાદ્યપદાર્થો: લાકડાની ઘાણીથી પીલેલ શુદ્ધ મગફળીનું તેલ (1 વર્ષની ગેરંટી), કાળા-સફેદ તલની સાનિ અને તેલ, કોપરેલ તેલ, ડ્રાયફ્રૂટ, બદામ, પિસ્તા, કાજુ, ખજૂર, કચરીયું.માટી અને લાકડાની વસ્તુઓ: કાળી માટીના રસોઈના વાસણો, હાથે બનાવેલ તાવડી, પાટિયા, ટકાઉ મજબૂત કુંડા (માટી અને ફાઈબર), લાકડાના વાસણો અને બ્રશ.ખાસ નોંધ:સંસ્થા દ્વારા દર મહિનાના બીજા રવિવારે આ ખેડૂત હાટ ભરવામાં આવે છે. ગ્રાહકોને ખરીદી માટે પોતાની સાથે કાપડની થેલી લઈને આવવા ખાસ વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે વી ડી બાલા 9427563898, લવજીભાઈ પ્રજાપતિ 9925369465નો સંપર્ક કરવો.#Morbi #MorbiUpdate #NavrangNatureClub #OrganicProducts #KhedutHaat #MorbiEvents #NaturalProducts #MorbiNews