મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી સ્થિત 600x1200 Highgloss Tiles બનાવતી અગ્રણી કંપની LEMZON GRANITO માં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉત્સાહી ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ડોમેસ્ટિક સેલ્સ એક્ઝિક્યુટિવ - 2 (F)અનુભવ : 3 વર્ષ● ડિસ્પ્લે કો-ઓર્ડિનેટર -2 (F)અનુભવ : ફ્રેશર્સ● ડોમેસ્ટિક માર્કેટીંગ એક્ઝિક્યુટિવ - 2(M)(રેડી ટુ ટ્રાવેલ અક્રોસ ઇન્ડિયા)અનુભવ : 3 વર્ષ● એક્સપોર્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ -2(M/F)અનુભવ : 3 વર્ષ● એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન -1(M)અનુભવ : 3 વર્ષ(જોબ લોકેશન : ફેકટરી ઓફિસ)એડ્રેસ : LEMZON GRANITO LLP સરતાનપર રોડ , રાતાવિરડા - મોરબીમો. 76000 03820(માત્ર વોટ્સએપ પર રિઝ્યુંમ મોકલવું, કોલ કરવો નહીં)