મોરબી અપડેટ: મોરબી નિવાસી ગુણવંતરાય તુલસીદાસ રાચ્છ (ઉંમર વર્ષ 74) તેઓ કાંતિલાલ તુલસીદાસ રાચ્છ અને રમણીકલાલ તુલસીદાસ રાચ્છના ભાઈ તેમજ સંદીપભાઈ રાચ્છ (99243 10782) અને હિરેનભાઈ રાચ્છ (63531 64503) ના પિતા તેમજ અક્ષય સંદીપભાઈ રાચ્છ (88495 80896) ના દાદાનું તારીખ 10/09/2026 નું ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 12/09/2026 ને શનિવારના રોજ સવારે 9:00 થી 10:00 કલાકે નાની બરાર નિવાસસ્થાને તેમજ સાંજે 04 થી 06 કલાકે એ.કે. પટેલ કોમ્યુનિટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.