2-10-2026ના રોજ ભરતનગર પાસે દેવ મોટરની બાજુમાં કેમ્પ યોજાશે: ચા-નાસ્તો, ભોજન અને મેડિકલ સેવા પૂરી પડાશેમોરબી અપડેટ: કચ્છ સ્થિત માઁ આશાપુરાના ધામ માતાના મઢ ખાતે જતા પદયાત્રીઓની સેવા-સુવિધા અર્થે ધુળકોટ ગામના પરમાર પરિવાર દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 2-10-2026ના રોજ યોજાનાર આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, ભોજન તેમજ જરૂરી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. તમામ પદયાત્રીઓ અને ભાવિક ભક્તોને કેમ્પનો લાભ લેવા આયોજક વિનુભાઈ મગનભાઈ પરમાર દ્વારા અનુરોધ કરાયો છે.કેમ્પનું સ્થળ અને સંપર્ક • સ્થળ: ભરતનગર, દેવ મોટરની બાજુમાં, કચ્છ નેશનલ હાઇવે 8A • સંપર્ક નંબર: 9904731213, 9925931213#Morbi #KutchHighway #MataNoMadh #AshapuraMaa #SevaCamp #Dhulkot #MorbiNews #MorbiUpdate