માત્ર બે જ દિવસ 11 અને 12 સપ્ટેમ્બર દરમિયાન આકર્ષક અને IGI-સર્ટિફાઇડ ડાયમંડ જ્વેલરીનું એક્સક્લુઝિવ કલેક્શન રજૂ થશેટ્રેન્ડી અને ક્લાસિક રિંગ્સ, ગ્લેમરસ ઇયરિંગ્સ, આકર્ષક બ્રેસલેટ્સ અને રાજવી લુક આપતા નેકલેસનું વિશાળ અને બેનમૂન કલેક્શન સૌના મન મોહી લેશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : જો તમે ડાયમંડ જ્વેલરીના શોખીન છો અને કઈંક નવું અને આકર્ષક શોધી રહ્યા છો, તો તમારી શોધ અહીં પૂરી થાય છે. પ્રખ્યાત બ્રાન્ડ Travi Jewels મોરબીના આંગણે એક અદભૂત પ્રદર્શન લઈને આવી રહ્યું છે. 'કમ ઇન ફોર ધ સ્પાર્કલ, વોક આઉટ વિથ સમથિંગ ટાઈમલેસ' ના ઉદ્દેશ્ય સાથે, આ પ્રદર્શનમાં તમને IGI-સર્ટિફાઇડ લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરીનું એવું કલેક્શન જોવા મળશે જે પહેલી જ નજરમાં તમારી આંખો આંજી દેશે. અહીં અત્યંત બારીક કારીગરી અને મનમોહક ડિઝાઇનવાળી જ્વેલરી અહીં પ્રદર્શિત કરવામાં આવશે, જે દરેક પ્રસંગને ખાસ બનાવવા માટે પૂરતી છે.આ એક્સક્લુઝિવ કલેક્શનમાં દરેક વર્ગ અને પસંદગીને ધ્યાનમાં રાખીને અવનવી ડિઝાઇન રજૂ કરવામાં આવી છે. અહીં તમને ટ્રેન્ડી અને ક્લાસિક રિંગ્સ, ગ્લેમરસ ઇયરિંગ્સ, આકર્ષક બ્રેસલેટ્સ અને રાજવી લુક આપતા નેકલેસનું વિશાળ અને બેનમૂન કલેક્શન જોવા મળશે. ટ્રેવી જ્વેલ્સના આ લેબ-ગ્રોન હીરા આધુનિક ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે; તેની ચમક, કટ અને શુદ્ધતા એટલી બેજોડ છે કે તે કોઈપણને આકર્ષિત કરી શકે છે. શ્રેષ્ઠ ગુણવત્તા અને 100% સર્ટિફાઇડ હોવાથી, આ જ્વેલરી તમારા અને તમારા પ્રિયજનોના વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દેશે.તો આ ભવ્ય અવસરનો લાભ લેવા અને તમારા સંગ્રહમાં એક અમૂલ્ય ઘરેણું ઉમેરવા માટે પ્રદર્શનની મુલાકાત લેવાનું ચૂકતા નહિ 📍શગુન ગેલેરી, રોયલ પ્લાઝા, ફ્લોરા 17 ની સામે, એસ.પી. રોડ, મોરબીમો.9081810066 #Morbi #TraviJewels #LabGrownDiamonds #DiamondJewellery #MorbiUpdate #ShagunGallery #MorbiEvents #IGICertified