લક્કી ડ્રોમાં TV, વોશિંગ મશીન, OTG ઓવન, સ્પીકર સહિતના ઇનામો : ઓફર બન્ને બ્રાન્ચ ઉપર તા.11થી 14 સપ્ટેમ્બર સુધી જ ચાલશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : લોકપ્રિય 'Desserts N’ Shakes' દ્વારા સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે. ગ્રાહકોના અખૂટ પ્રેમ અને સહકાર વિના આ સફર શક્ય ન હતી, તેથી ગ્રાહકોનો આભાર માનવા અને આ ખાસ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે તમામ આઉટલેટ્સ પર તા.11 સપ્ટેમ્બરથી 4 દિવસની ખાસ 'Anniversary Celebration' નું આયોજન કરવામાં આવ્યું છે.માત્ર ₹99 માં માણો મનપસંદ થિકશેક ● Kity Kity Kitkat● Kaju Gulkand● Cookies N Cream● Dairy Milk● Choco Blast● Kaju Vanilla● Chocolate Chunks● Choco Brownieસ્પેશિયલ લકી ડ્રો: જીતો આકર્ષક ઇનામો ● 1 વિજેતા – 32” TV● 1 વિજેતા – Semi-Automatic Washing Machine● 2 વિજેતા – OTG Oven● 2 વિજેતા – Bluetooth Speaker● 10 વિજેતા – ₹500 Voucher● 20 વિજેતા – ₹250 Voucher● 100 વિજેતા – ₹100 Voucherલકી ડ્રોમાં ભાગ લેવાના નિયમો અને શરતોકેમ્પેઇન પિરિયડ 11 થી 14 સપ્ટેમ્બર 2026 દરમિયાન આ લકી ડ્રોમાં ભાગ લેવા માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:● Desserts N’ Shakes ની કોઈપણ પ્રોડક્ટ ખરીદીને સ્ટોર પર Entry Slip ભરવાની રહેશે આ સ્લીપ સ્ટોર પર 15 સપ્ટેમ્બર 2026 સુધીમાં જમા કરાવવાની રહેશે.Instagram page: dns_dessertsnshakes અને Facebook page: Desserts N' Shakes પેજનો Active Follower હોવો જરૂરી છે.● વિજેતા જાહેર થાય તે પહેલાં ગ્રાહક કંપનીના ઓફિશિયલ Instagram અને Facebook પેજનો Active Follower હોવો જરૂરી છે. ● કેમ્પેઇન પૂર્ણ થયા બાદ વિજેતાઓની પસંદગી રેન્ડમલી (Randomly) કરવામાં આવશે અને તેમને સીધો સંપર્ક કરવામાં આવશે.● આ ઓફરનો લાભ લેવા માટે ઓર્ડર રૂબરૂ શોપ પર જ આપવાનો રહેશે, કોલ પર ઓર્ડર લેવામાં આવશે નહીં. તો આ ઓફરનો લાભ લેવા પરિવાર કે મિત્રો સાથે અહીં પધારવાનું ચૂકશો નહિDNS : બ્રાન્ચ-1દુકાન નં.4, સોમનાથ પ્લાઝામામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબીમો.નં.9854363636મો.નં.9913616032DNS : બ્રાન્ચ -2GF/6, સ્ટાર આર્કેડ,સ્કાય મોલની સામે,શનાળા રોડ, મોરબીમો.નં.9687400002મો.નં.9979700222