મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોબાઈલના કવરનું મેન્યુફેક્ચરિંગ કરતા TOOTOS COVERSમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ/ ફોન કરવા જણાવાયુ છે. ● હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (HOD)- 1● સુપરવાઈઝર (પેકિંગ/ડિસ્પેચિંગ) -1● સુપરવાઈઝર - 1● ગ્રાફીક ડિઝાઈનર- 1● કોમ્પ્યુટર ઓપરેટર -1પગાર : લાયકાત પ્રમાણે આકર્ષક પગારજોબ ટાઈમ : સવારે 8થી સાંજે 8TOOTOS COVERSભીમનાથ મહાદેવ મંદિર રોડ, લજાઈમો.9142146000મો.8072491339મો.9712907666(મળવા માટેનો સમય : સવારે 10થી સાંજે 5)