મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા લેડીઝ વેર શોરૂમ 'મોહિત ફેશન'માં કાઉન્ટર સંભાળી શકે તેવા સેલ્સ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઈચ્છુક ભાઈઓ અને બહેનોને સંપર્ક કરવા જણાવાયું છે. ● સેલ્સ સ્ટાફ -2 (M/F)કાઉન્ટર ઉપર રહીને ગ્રાહકોને પ્રોડક્ટ બતાવવાની રહેશેમોહિત ફેશનસુપર માર્કેટ, શેરી નં.1, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો. 9879870751