હળવદ, ધ્રાંગધ્રા, અમદાવાદ, ઉદયપુર, શ્રીનાથજી, અજમેર, જયપુર અને હરિદ્વાર આટલા હોલ્ટ રહેશે2×2 એસી બસમાં મુસાફરી બનશે આરામદાયક : જુઓ સપ્ટેમ્બર મહિનાનું સમય પત્રક...મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે હરિદ્વારની યાત્રા હવે વધુ સરળ અને સુવિધાજનક બની છે. શ્રી સહજાનંદ ટ્રાવેલ્સ દ્વારા મોરબીથી નવસારી અને સુરતની ભવ્ય સફળતા બાદ હવે મોરબીથી હરિદ્વાર માટે દર ચાર દિવસે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ 2x2 A/C સ્લીપર કોચ છે. જેથી યાત્રિકો લાંબી મુસાફરીમાં થાક વિના આરામથી સફર કરી શકે. આ બસ મોરબીથી ઉપડીને વાયા હળવદ, ધ્રાંગધ્રા, અમદાવાદ, ઉદેપુર, શ્રીનાથજી, અજમેર અને જયપુર થઈને હરિદ્વાર પહોંચશે. જેથી હવે યાત્રાએ જનાર તમામ મુસાફરો સરળતાથી શ્રીનાથજી તથા હરિદ્વાર પહોંચી શકે છે. આ બસમાં મોરબીથી હરિદ્વારની ટીકીટના દર રૂ.3000 છે. જ્યારે અમદાવાદથી હરિદ્વાર ટિકિટના દર રૂ.2500 છે. મોરબીથી હરિદ્વાર જવા માટે બસનું ટાઈમ ટેબલ (બપોરે 12 વાગ્યે)તા.14 સપ્ટેમ્બરતા.18 સપ્ટેમ્બરતા.22 સપ્ટેમ્બરતા.26 સપ્ટેમ્બરતા.30 સપ્ટેમ્બરહરિદ્વારથી મોરબી આવવા માટે બસનું ટાઈમ ટેબલ (રાત્રે 8 વાગ્યે)તા.16 સપ્ટેમ્બરતા.20 સપ્ટેમ્બરતા.24 સપ્ટેમ્બરતા.28 સપ્ટેમ્બરતા.2 ઓક્ટોબરતો બુકીંગ માટે આજે જ સંપર્ક કરોએડ્રેસ :લાતી પ્લોટ શેરી નં.6, કોર્નર મેઈન રોડ, મોરબીમો.9978950889મો.9825641241મો.9879783185મો.7383442234હરિદ્વાર ઓફિસ શ્રી કડવા પાટીદાર ભુવન, બી 15, સંગમપુરી નિકટ, સતવારા સમાજ સદાની ભક્તિ નિવાસની પાછળ, સપ્ત ઋષિ રોડ, હરિદ્વાર મો.9825641241મો.9536863144