મોરબી અપડેટ : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 07-09-2026 ને સોમવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીનું વેકેશન પૂર્ણ થતાં જ આજથી માર્કેટિંગ યાર્ડ ધમધમ્યું છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)ઘઉઃ રૂ. 568/-તલઃ રૂ. 2270/-મગફળીઃ રૂ. 1422/-જીરુઃ રૂ. 3970/-બાજરોઃ રૂ. 468/-જુવારઃ રૂ. 527/-ચણાઃ રૂ. 1205/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 400/-રીંગણા: રૂ. 300/-કારેલા: રૂ. 400/-ગુવાર: રૂ. 700/-ભીંડો: રૂ. 400/-ટમેટા: રૂ. 650/-કોબીજ: રૂ. 400/-કાકડી: રૂ. 400/-લીંબુ: રૂ. 1200/-દુધી: રૂ. 240/-સુકી ડુંગળી: રૂ. 880/-આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 484 ક્વિન્ટલ ઘઉં, 72 ક્વિન્ટલ જીરુંની આવક, 88 ક્વિન્ટલ જુવારની આવકની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi