મોરબી અપડેટ : મોરબી નિવાસી સ્વ. જયાબેન રાઘવજીભાઈ સુરાણી (ઉંમર વર્ષ 95 ) તેઓ રતીલાલ રાઘવજીભાઈ સુરાણી (મો. 9638218737), ચંદુભાઈ રાઘવજીભાઈ સુરાણી (મો.9687525082) અને મહેશભાઈ રાઘવજીભાઈ સુરાણી (મો. 9925913224)ના માતા તેમજ ઉત્તમભાઈ મહેશભાઈ સુરાણી (મેયર, મોરબી મહાનગરપાલિકા), ભાર્ગવ સુરાણી, વિવેક સુરાણી અને હિમાંશુ સુરાણીના દાદીનું તા. 5-9-2026, શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 10-9-2026 ને ગુરુવારના રોજ સાંજે 3 થી 5 વાગ્યા સુધી વિભૂતિ હોલ, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.