મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા કેતનભાઈ દેવજીભાઈ ચાવડા ઉ.40 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.