મોરબી અપડેટ: મોરબી નિવાસી અનિતાબેન જયેશભાઈ નિમાવત (ઉ.વ.54) તેઓ સ્વ. મગનલાલ હીરાદાસ નિમાવતના પુત્રવધૂ, જયેશભાઈ નિમાવતના પત્ની, નિર્ભય નિમાવત અને વિવેક નિમાવતના માતા તથા સ્વ. ભાનુપ્રસાદ અને જીતેન્દ્રભાઈ નિમાવતના નાના ભાઈના પત્ની તથા અંકુરભાઈ નિમાવતના કાકીનું તારીખ 05/09/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 10-09-2026 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખેલ છે.