મોરબી અપડેટ: મોરબીના ગ્રીન ચોકના ટાવર ઉપર પડેલા લાકડામાં અચાનક સામાન્ય આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટાવર પર માત્ર લાકડા સળગ્યા હતા અને આગ સામાન્ય હતી. ફાયર વિભાગ દ્વારા સમયસર પહોંચીને આગ બુઝાવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #GreenChowk #MatkiPhod #FireIncident #GujaratNews