મોરબી અપડેટ : મોરબી નિવાસી રંજનબેન ગણપતભાઈ વારેવડીયા (દાધોરીયાવાળા) તેઓ ગણપતભાઈ પરસોત્તમભાઈ વારેવડીયાના પત્ની, નાગજીભાઈ વારેવડીયાના ભાભી, દિનેશભાઈ વારેવડીયા, જીતેન્દ્રભાઈ વારેવડીયા અને પ્રદીપભાઈ વારેવડીયાના માતાનું તારીખ 01/09/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 03/09/2026 ને ગુરુવારના રોજ બપોરે 03 થી 06 કલાકે વરિયા મંદિર, યુનિટ નંબર 3, સો ઓરડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 98793 52133, 99790 10823