મોરબી અપડેટ: મોરબી નિવાસી કાન્તીલાલ માવજીભાઈ પીઠવા (ઉંમર વર્ષ 73) તેઓ માવજીભાઈ વિરજીભાઈ પીઠવા (રંગપરવાળા)ના પુત્ર તથા દિપકભાઈ કાંતિભાઈ પીઠવા (મો. નં. 80000 50867), રિતેશભાઈ કાંતિભાઈ પીઠવા (મો. નં. 95864 98697), જયશ્રીબેન હિતેશકુમાર કારેલીયા અને જલ્પાબેન જીતેન્દ્રકુમાર મકવાણાના પિતાનું તા. 01/09/2026 ને મંગળવાર ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 03/09/2026 ને ગુરૂવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે સોરઠીયા લુહાર જ્ઞાતિની વિશ્વકર્મા વાડી, સ્વામી નારાયણ મંદિર ગેટ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.