મોરબી અપડેટ: મોરબી નિવાસી રાજેન્દ્ર રતનશીભાઈ સોમાણી (ઉંમર વર્ષ 50) નું આજે તારીખ 01/09/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તથા બેસણું આવતીકાલે તારીખ 02/09/2026 ને બુધવારના રોજ સાંજે 04 થી 05 વાગ્યા સુધી દેશળ દેવ હોલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, પુલ ઉપર, મોરબી ખાતે રાખેલ છે.