મોરબી અપડેટ: મોરબી નિવાસી ગૌરીબેન ગોરધનભાઈ સરડવા તેઓ ગોરધનભાઈ સરડવા (99251 24190) ના પત્નીનું તારીખ 30/08/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 01/09/2026 ને મંગળવારના રોજ સવારે 08 થી 10 કલાકે તુલસીપત્ર એપાર્ટમેન્ટ, પાપાજી ફન વર્ડ સામે, વૈભવ નગર સોસાયટી, શનાળા બાયપાસ રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 04 થી 06 કલાકે રાંદલ માતાજીની વાડી, મોટાભેલા ખાતે રાખેલ છે. મો. નં.વિનયભાઈ : 9712742148 ધવલભાઈ : 9723880003