10થી વધુ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંતની સેવા ઘરઆંગણે : પેટ અને થોરાસિક કેન્સર સર્જરી, ટ્રીસમસ માટે કરેક્શન સાથે એડવાન્સ્ડ ઓરલ કેન્સર સર્જરી, સ્તન કેન્સર માટે આધુનિક ઓક્રોપ્લાસ્ટી સર્જરી, અદ્યતન પેરીટોનિયલ અને અંડાશયના કેન્સર માટે HIPEC સાથે CRS સહિતની સારવાર ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરની રોબોટિક સર્જરી માટે બતાવવા હવે મોરબીવાસીઓને અમદાવાદનો ધક્કો નહિ થાય. કારણકે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના રોબોટીક કેન્સર સર્જરી નિષ્ણાંત ડો. મંથન મેરજા કાલે બુધવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. સર્જિકલ ઓન્કોલોજી અને રોબોટિક કેન્સર સર્જરીના સિનિયર કન્સલ્ટેશન ડો.મંથન મેરજા MS (General Surgery, B.J. Medical College), MCh. (Surgical Oncology) FIOS (Oncoplasty, Europe), FARIS, FALS (Robotic Surgery, RCSEd) ફૂલ ટાઈમ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. તેઓ દ્વારા તા.2 સપ્ટેમ્બરને બુધવારના રોજ બપોરે 11થી 1 દરમિયાન મોરબીના શનાળા રોડ ઉપર ક્રિષ્ના હોસ્પિટલની બાજુમાં પ્રી-ક્યોર લેબોરેટરી કોમ્પ્લેક્ષમાં બીજા માળે ડોકટર હાઉસમાં આવેલ શ્રેયસ યુરોકેર અને સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ઓપીડી યોજવાના છે. આ ઉપરાંત ધ્રાંગધ્રામાં આવેલ શ્રીજી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં બપોરે 3થી 5 દરમિયાન ઓપીડી યોજવાના છે. ડો. મંથન મેરજા (પટેલ) પેટ અને થોરાસિક કેન્સર માટે રોબોટિક કેન્સર સર્જરી, ટ્રિસમસ માટે કરેક્શન સાથે એડવાન્સ્ડ ઓરલ કેન્સર સર્જરી, સ્તન કેન્સર માટે આધુનિક ઓક્રોપ્લાસ્ટી સર્જરી, અદ્યતન પેરીટોનિયલ અને અંડાશયના કેન્સર માટે HIPEC સાથે CRSના નિષ્ણાંત છે. દર્દીઓએ આ ઓપીડીનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.ઓપીડી તા.2 સપ્ટેમ્બરસમય : 11 થી 1શ્રેયસ યુરોકેર હોસ્પિટલડોકટર હાઉસ, બીજો માળ,શનાળા રોડ, મોરબીનામ લખાવવામો.9377422135વધુ વિગત માટેમો.9898987878