મોરબી અપડેટ : મોરબી નિવાસી નરેન્દ્રભાઈ જમનાદાસ રાઠોડ (ઉ.વર્ષ.-66) તે મીનાબેનના પતિ, પ્રફુલભાઈ જમનાદાસ રાઠોડના ભાઈ, ધર્મેન્દ્રભાઈ, વિશાલભાઈ, ભાવનાબેન અશોકભાઈ પરમાર, જ્યોતિબેન ધર્મેશભાઈ પરમારના પિતાનું તા.27-08-2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 31-8-2026 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સિદ્ધિવિનાયક વાડી, સરદાર બાગ સામે, સત્યમ પાન વારી શેરી, શનાળા રોડ, મોરબી રાખવામાં આવ્યું છે.