મોરબી અપડેટ: મૂળ જૂના ઘાંટીલા હાલ મોરબી નિવાસી ધીરજલાલ મોહનલાલ ઉભડીયા (ઉંમર વર્ષ 71), તેઓ હસમુખલાલ મોહનલાલ ઉભડીયા (98252 31152)ના ભાઈ તથા ભાવિક ધીરજલાલ ઉભડીયા (99097 89289) અને કુલદીપ ધીરજલાલ ઉભડીયા (89800 83000) ના પિતા તથા મિલન હસમુખલાલ ઉભડીયા (99099 64133) ના કાકા/બાપુજીનું તારીખ 29/08/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 31/08/2026 ને સોમવારના રોજ સાંજે 04 થી 06 કલાકે દ્વારકાધીશ હોલ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.